[message] ##check## Download Photos On Computer / કમ્પ્યુટર કે લેપટોપ પર ફોટો ડાઉનલોડ કરવા માટે કમ્પ્યુટર પર ફોટો ડાઉનલોડ કરવા મા...
- [message]
- ##check## Download Photos On Computer / કમ્પ્યુટર કે લેપટોપ પર ફોટો ડાઉનલોડ કરવા માટે
- કમ્પ્યુટર પર ફોટો ડાઉનલોડ કરવા માટે આપ ફોટો પર માઉસ થી જમણી બાજુ ના બટન થી ક્લિક કરો (right click ), પછી જે વિકલ્પો આવે એમાં તમારા બ્રાઉસર પ્રમાણે વિકલ્પ લઇ લો. Chrome : "Save Image as...", Internet Explorer : "Save Target as..."
- [message]
- ##check## Download Photos On Mobile / મોબાઈલ પર ફોટો ડાઉનલોડ કરવા માટે
- મોબાઈલ પર ફોટો ડાઉનલોડ કરવા માટે ફોટો ને થોડી વાર માટે ટચ કરી રાખો (Long Press) હવે જે વિકલ્પ (options ) આવે એમાંથી નીચેના બે વિકલ્પ લઇ શકાય.
- [message]
- ##check## "Download Image": મોબાઇલ પર પહેલો વિકલ્પ
- Download Image કરવાથી ફોટો તમારા મોબાઈલ પર હંમેશા માટે આવી જશે અને એ ફોટો ને GALLARY માં DOWNLOAD નામના ફોલ્ડર માં જોઈ શકાશે. ત્યાંથી તમે એ ફોટો ને તમારા દોસ્તો ને મોકલી શકશો .
- [message]
- ##check## " Share Image as" : મોબાઈલ પર બીજો વિકલ્પ
- આ વિકલ્પ એવા લોકો માટે સારો છે જે ફોટો ને સીધો WHATSAPP કે FACEBOOK પર મોકલવા માંગે છે અને મોબાઇલ માં નથી રાખવા માંગતા. અહીં તમને ઘણી બધી એપ્લિકેશન નું લિસ્ટ મળશે, એમાંથી જે એપ્લિકેશન તમે લેશો એમાં એ ફોટો સીધો મોકલી શકાશે, જો તમારા મોબાઈલ માં આ બીજો વિકલ્પ ના આવતો હોય તો PLAYSTORE માં જઈને CHROME અને ANDROID WEB VIEW આ બંને એપ્લિકેશન ને UPDATE કરી નાખો।
COMMENTS